Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
15 of 5 results
30.
This option instructs the session manager to save the current session automatically when you log out. If you don't select this option you'll be prompted whether you want to save the current session on each logout.
આ વિકલ્પ સત્ર વ્યવસ્થાપકને જ્યારે તમે બહાર નીકળો ત્યારે વર્તમાન સત્ર આપોઆપ સંગ્રહવા માટે સૂચવે છે. જો તમે આ વિકલ્પ પસંદ કરશો નહિં તો તમને પૂછવામાં આવશે કે શું તમે આ સત્ર દરેક પ્રવેશ છોડવા પર સંગ્રહવા માંગો છો.
Translated and reviewed by Ankit Patel
In upstream:
આ વિકલ્પ સત્ર વ્યવસ્થાપકને જ્યારે તમે બહાર નીકળી જાવ ત્યારે વર્તમાન સત્ર આપોઆપ સંગ્રહવા માટે સૂચન કરે છે. જો તમે આ વિકલ્પ પસંદ કરો નહિં તો તમને પૂછવામાં આવશે કે શું તમે દરેક પ્રવેશમાંથી દૂર થવા પર શું વર્તમાન સત્ર સંગ્રહવા માંગો છો કે નહિં.
Suggested by Ankit Patel
Located in ../settings/session/session.c:175
32.
This option disables the logout confirmation dialog. Whether the session will be saved or not depends on whether you enabled the automatic saving of sessions on logout or not.
આ વિકલ્પ બહાર નીકળતી વખતનો ખાતરી સંવાદ નિષ્ક્રિય કરે છે. શું સત્ર સંગ્રહિત થશે કે પછી શું તમે સત્રનું આપોઆપ સંગ્રહવાનું બહાર નીકળતી વખતે સક્રિય કરેલ છે તેના પર આધાર રાખશે.
Translated and reviewed by Ankit Patel
In upstream:
આ વિકલ્પ બહાર નીકળતી વખતનો ખાતરી સંવાદ નિષ્ક્રિય કરે છે. શું સત્ર સંગ્રહાશે અથવા બહાર નીકળવા પર શું સત્રો આપોઆપ સંગ્રહાવા પર આધાર રાખશે કે નહિં.
Suggested by Ankit Patel
Located in ../settings/session/session.c:188
39.
Enable this if you plan to use Gnome applications. This will instruct the session manager to start some vital Gnome services for you. You should also enable this if you want to use the Assistive Technologies that ship with Gnome.
જો તમે જીનોમ કાર્યક્રમો વાપરવાની યોજના ઘડી રહ્યા હોય તો આને સક્રિય કરો. આ સત્ર વ્યવસ્થાપકને અમુક વિશાળ જીનોમ સેવાઓ તમારા માટે શરૂ કરવા માટે સૂચન કરશે. તમારે આને પણ સક્રિય કરવું જોઈએ જો તમે સહાયક ટેક્નોલોજીઓ વાપરવા માંગો કે જે જીનોમ સાથે આવે છે.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
જો તમે જીનોમ કાર્યક્રમો વાપરવાની યોજના ઘડી રહ્યા હોય તો આને સક્રિય કરો. આ સત્ર વ્યવસ્થાપકને તમારા માટે વિશાળ જીનોમ સેવાઓ શરૂ કરવા માટે સૂચન કરશે. જો તમે સહાયક ટેક્નોલોજીઓ કે જીનોમ સાથે આવે છે તેને પણ વાપરવા માંગો તો તમારે આને સક્રિય કરવું જોઈએ.
Suggested by Ankit Patel
Located in ../settings/session/session.c:262
41.
Enable this option if you plan to run KDE applications as part of your Xfce Desktop session. This will notably increase the startup time, but on the other hand, KDE applications will startup faster. Some KDE applications may not work at all if you don't enable this option.
આ વિકલ્પ સક્રિય કરો જો તમે KDE કાર્યક્રમો તમારા Xfce ડેસ્કટોપ સત્રના ભાગ તરીકે ચલાવવા માંગો. આ મોટે ભાગે શરૂ કરવાનો સમય વધારશે, પરંતુ બીજી બાજુએ, KDE કાર્યક્રમો ઝડપથી શરૂ થશે. અમુક KDE કાર્યક્રમો કોઈપણ હિસાબે કામ કરશે નહિં જો તમે આ વિકલ્પ સક્રિય કરશો નહિં.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
જો તમે KDE કાર્યક્રમોને તમારા Xfce ડેસ્કટોપ સત્રના ભાગ તરીકે ચલાવવા માંગો તો આ વિકલ્પ સક્રિય કરો. આ કદાચ તમારો શરૂઆતનો સમયમાં વધારો કરશે, પરંતુ બીજી બાજુએ, KDE કાર્યક્રમો ઝડપી શરૂ થશે. અમુક KDE કાર્યક્રમો કામ કરશે નહિં જો તમે આ વિકલ્પ સક્રિય કરશો નહિં.
Suggested by Ankit Patel
Located in ../settings/session/session.c:275
44.
Allow the session manager to manage applications running on remote hosts. Do not enable this option unless you know what you are doing.
દૂરસ્થ યજમાનો પર ચાલતા કાર્યક્રમોની વ્યવસ્થા કરવા માટે સત્ર વ્યવસ્થાપકને પરવાનગી આપો. આ વિકલ્પ સક્રિય કરશો નહિં જ્યાં સુધી તમે જાણતા હોય કે તમે શું કરી રહ્યા છો.
Translated by Ankit Patel
Reviewed by Ankit Patel
In upstream:
સત્ર વ્યવસ્થાપકને દૂરસ્થ યજમાનો પર ચાલતા કાર્યક્રમોની વ્યવસ્થા કરવાની પરવાનગી આપો. જ્યાં સુધી તમે જાણતા નહિં હોય કે તમે શું કરી રહ્યા છો ત્યાં સુધી આ વિકલ્પ સક્રિય કરો નહિં.
Suggested by Ankit Patel
Located in ../settings/session/session.c:305
15 of 5 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Ankit Patel, Ankit Patel, Utkarshraj Atmaram.